ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી જયંતિની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, ડભોઈ, ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી જયંતિની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીના ભાગરૂપે પ્રત્યેક વિદ્યાર્થી પોતાના ઘરે રહીને પોતાની સોસાયટી ,પોતાનું ફળિયુ સાફ કરીને પોતાના આંગણામાં સુંદર ગાંધીજી ની રંગોળી તૈયાર કરવાનું પ્રોજેક્ટ ઉપાડ્યો હતો.આ સંદર્ભમાં શાળાના આચાર્ય ડોક્ટર સંતોષ દેવકર જણાવ્યું હતું કે અમારા વિદ્યાર્થીઓ પોતાની શેરી મહોલ્લો અને પોતાના ઘરનું આંગણું સાફ કરીને, સ્વચ્છ કરીને એની ઉપર ગાંધીજીનો ફોટો અથવા ગાંધીજી ની રંગોળી તૈયાર કરીને તે સાથેનો સેલ્ફી ફોટોલઈને પોતાના ક્લાસ ટીચરને મોકલશે. ક્લાસ ટીચર આ બધા જ ફોટોગ્રાફ્સ નું શોર્ટઆઉટ કરીને … Continue reading  ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી જયંતિની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી